Keblinger

Keblinger
.....from this hypocrisy & pretence......
What if this isn't everything it should be????

I'm not even sure how I feel....!! !!

Maybe somewhere, someone loves me so much;
He'd share his life with me and my whole life he'd touch;
Maybe somewhere, someone longs to hear me call;
Or maybe, yes, I realized, maybe there is none at all...

Would you like to follow me???

Find my PAGE on facebook, where again my thoughts are my words.. :)

No TITLE DECIDED

| Saturday, October 1, 2011

This is an exclusive post in three languages.



Gujarati...


Now playing :- 
"પેહલા પ્રેમ ની પેહલી એ નજર..કોઈ કેમ ભૂલે જીંદગી ભર..

મીઠા દર્દ ની મીઠી એ અસર કોઈ કેમ ભૂલે જીંદગી ભર...!!"
______________________________

શું તને એહસાસ છે જે એહસાસ મને છે?
શું તને કદી મારી યાદ સતાવે છે?
શું મારું સુંદર સ્વપ્ન શક્ય છે?
ઘેલછા નથી, મારી લાગણી છે
સવાલો ના જવાબ માં છુપાયેલ મારું જીવન છે
જીવન બહુ ટુકું છે માનું છું હું 
પણ તું છે તો ટૂંકું જીવન પણ મને મંજૂર છે
તારા વિના નું લાંબુ જીવન બી વ્યર્થ છે
તારી તકલીફો માં તારી સાથે છું હું
આશાની કિરણ બની જે તને રાહ બતાવે 
પ્રેરણા નો સંચાર બની જે તને હિંમત આપે
શું તું પણ આપીશ મને જીવન ભર નો સાથ?
તને મેળવવાની ઈચ્છા તો ઘણી છે
પણ થી વધુ ચિંતા તારી ખુશી ની છે
તું ખુશ રહે, સદા મારી પ્રાર્થના છે
શું તારી કોઈ પ્રાર્થના મારા માટે છે?
શું તારા જીવનની કોઈ પળ માત્ર મારી છે?
આપણે બંને બે જુદા વ્યક્તિ છીએ 
પરંતુ તારા તો એક જોઈએ છીએ ને?
ચંદ્ર તો તું પણ જોવે છે ને?
પાંચ તત્વો માંથી તું પણ બનેલો છે ને?
તો આપનો પ્રેમ નથી એટલો અશક્ય .. હે ને?
તું મને ગમે છે, ખરી વાત છે
તે છતાં તારા જીવન પર તને પૂરો અધિકાર છે
તને પ્રેમ કરું છું પણ તારા પર કોઈ હક નથી કરવો મારે
તું બસ તારા જીવન માં એક ઓળખ આપ મને.
પ્રેમ નથી આપતો કોઈના પર અધિકાર ની મંજૂરી, સમજું છું હું..
તેથી તને તારું જીવન જીવવાની પૂરી છૂટ આપું છું હું..
તું માત્ર મારો છે, નથી કેહતી હું..
પણ તારો એક અંશ બસ મારા માટે રાખ તું..
મને સ્વીકાર્ય છે જેવો છે એવો તું
નથી બદલવા માંગતી કોઈ રીતે તને હું
તારા જીવન માં મારું અસ્તિત્વ માંગું છું હું
તારા પર પૂરો વિશ્વાસ મૂકું છું હું 
જીંદગી નો ખાસ ભરોસો નથી કરતી હું
માટે હું છું ત્યાં સુધી તારો સાથ ઝંખું છું હું..
માનું છું સાત જન્મો ના વાયદા માં હું
પણ એવા કોઈ મહાન વાક્યો નથી બોલતી હું
બસ, શક્ય હશે તો સાત થી પણ વધુ જન્મ તારી સાથે રહીશ હું
મારા બધા જન્મો માં તારી પડખે રેહવા માંગું છું હું
જીવન નથી કોઈ પરી કથા અને નથી કોઈ પરી હું
પણ આપણા પ્રેમ થી રચવા માંગું છું એક પરીકથા જેવું વિશ્વ હું
જીવન માં બધું શક્ય છે, અશક્ય છે એવું...
પણ તારા જીવન માં મારી ઓળખ ઇચ્છુ છું હું..
શું તારો પ્રેમ બની શકું હું?
શું આપણા પ્રેમ ના તાંતણા થી એક વિશ્વ નિર્મિ શકું હું?

                               English

Now playing :-
"(Let me feel you)

It's been about a month and twenty days...
And we're going round and round jus playing silly games...
Now you're saying, slow it down, not right now...
Then ya wink at me and walk away..

let it be, let it be, let it be known...
hold on, don't go...
Touching and teasing me, telling me no...
But this time I need to feel you..."




___________________________
Do you feel what I feel?
Do you ever miss me?
Is my beautiful dream possible?
This is not obsession, This is what I feel for you
The answers of these questions have my life hidden in them
Life is too short,I understand that fact
But with you by my side, I love this short life too
Without you, a long life is also waste for me
I’ll be with you in the hardships of life
I’ll be the ray of hope which will show you way
I’ll be the source of inspiration which will give you strength
Will you too be the support forever in my life?
I do crave a lot for you
But more than that I crave for the happiness of you
My prayers are for your happiness
Is any of your prayer for me too?
Is any moment of your life solely mine?
Both of us are two different people,I know
But we both are under the same stars
We both see the same moon everyday
We both are made up of the same five elements,
So it is not quite impossible,the love story of me and you ! ?
I love you,that’s true
But you’ve all the right on your life
I don’t own you and love doesn’t give the right to own anyone
You’re only mine,I don’t say that
But I only long for a part of you
I accept you the way you’re
Never do I want to change what you are
I ask for an existence in your life
I pine for an identity in your life
I put all my trust on you
It’s this thing called LIFE which I don’t trust
That’s why I want to be with you forever till I am
I believe in the promises of seven rebirths
But I don’t wish to say such out of the world lines
If possible,I would live more than seven incarnations with you
I want to be with you all my lives
Life is not a fairytale and I am not a fairy
But I want to create a fairytale world by the magic of our love
Everything is possible, that is impossible
But Can I be your one and only love?


Hindi
Now playing :- 
"तुम मिले..तो मिल गया ये जहा , तुम मिले तो जादू छा गया..तुम मिले तो मुस्कुराना आ गया...!! :)"
_______________________________

क्या तुझे एहसास है जो एहसास है मुझे?
क्या कभी मेरी याद सताती है तुझे?
क्या संभव है मेरा सुन्दर सपना ये?
ये पागलपन नहीं, ये मेरा प्यार है तेरे लिए
इन सवालों के उत्तर में छिपा मेरा जीवन है 
मानती हूँ  मैं कि ये ज़िन्दगी के दिन बहोत कम है
पर ये कम दिन भी तू है तो मंज़ूर है मुझे
तेरे बिना लम्बा जीवन भी व्यर्थ सा लगे
तेरी तकलीफों में तेरे साथ हूँ  मैं 
वो आशाकी किरण बनकर जो राह बताये तुझे
वो प्रेरणा का स्रोत बनकर जो हिम्मत दे तुझे
क्या तू भी देगा मुझे ज़िन्दगी भर का साथ?
तुझे पाने कि इच्छा तो बहोत है मुझे
पर उससे भी ज्यादा तेरी ख़ुशी कि चिंता है मुझे
तू खुश रहे येही सदा प्रार्थना है मेरी
क्या तेरी भी कोई प्रार्थना मेरे लिए है सही?
क्या तेरी ज़िन्दगी का कोई पल सिर्फ मेरे लिए है?
हम दोनों दो अलग व्यक्ति है
पर तारे तो तू भी वही देखता होगा ना?
चंदा तो वही तू भी देखता होगा ना?
उन्ही पाँच तत्त्व में से तू भी बना है ना?
तो हमारा प्यार इतना असंभव नहीं..है ना?
तू मुझे अच्छा लगता है, सच है ये
पर तेरी ज़िन्दगी पर तेरा पूरा अधिकार है
तुझसे बहोत प्यार करती हूँ पर तुझपे हक़ नहीं जाता सकती मैं 
बस तेरी ज़िन्दगी में अपनी एक पहचान चाहती हूँ  मैं 
प्यार नहीं देता किसी पर हक़ जताने की मंजूरी,समजती हूँ मैं
इसीलिए तेरी ज़िन्दगी जीने की तुझे पूरी आज़ादी देती हूँ मैं
तू सिर्फ मेरा है,ऐसा नहीं कहती मैं
बस तेरा एक अंश मेरे लिए रखना चाहती हू मैं
मुझे पसंद है जैसा है वैसा तू..
नहीं बदलना चाहती तुझे किसी तरह से मैं
तेरी ज़िन्दगी में मेरा एक अस्तित्व चाहती हूँ  मैं
तेरे पर पूरा भरोसा है मुझे
इस ज़िन्दगी पर नहीं ज़्यादा विश्वास मुझे
इसीलिए जब तक हूँ, तेरा साथ चाहती हु मैं
मानती हूँ मैं सात जनम के वादों में
पर ऐसे कोई महान वाक्य नहीं बोलती मैं
बस संभव होगा तो सात से भी ज़्यादा जन्म तेरे साथ बिताना  चाहती हूँ  मैं 
मेरे सारे जनम तेरी बाहों में रहना चाहती हूँ मैं
ज़िन्दगी नहीं कोई परी कथा और ना ही हूँ मैं कोई परी
पर हमारे प्यार से बनाना चाहती हूँ एक परी कथा जैसा जहां मैं
ये ज़िन्दगी में सब संभव है, असंभव है ये
क्या तेरा प्यार बन सकती हूँ मैं?
क्या हमारे प्यार के धागों से एक हसीं जहाँ बुन सकती हूँ मैं?
:)

0 opinions:

 

Copyright © 2010 Where thoughts are Word$ Blogger Template by Dzignine