Keblinger

Keblinger
.....from this hypocrisy & pretence......
What if this isn't everything it should be????

I'm not even sure how I feel....!! !!

Maybe somewhere, someone loves me so much;
He'd share his life with me and my whole life he'd touch;
Maybe somewhere, someone longs to hear me call;
Or maybe, yes, I realized, maybe there is none at all...

Would you like to follow me???

Find my PAGE on facebook, where again my thoughts are my words.. :)

I can't imagine my life without you!!!

| Friday, October 14, 2011
Now playing :- कब तुझे ज़िन्दगी से जोड़ लिया, अजनबी हम को कुछ पता ना चला..


શબ્દો હું બોલી નથી શકતી
કાગળ હું લખી નથી શકતી
લાગણી હું ટાળી નથી શકતી
પ્રેમ હું વ્યક્ત કરી શકતી નથી
તારા અબોલા હું સમજી શકતી નથી
તારા મન ની વાત હું પામી શકતી નથી
તું દૂર છે એ વાત હું લઇ શકતી નથી
તું છે એ એક માત્ર વ્યક્તિ જેને હું ભૂલી શકતી નથી
બધા જાણે છે જે વાત એ હું તને કહી શકતી નથી
તું છે એ નામ જે હું તારી સામે લઇ શકતી નથી
તું છે મારા જીવવાનું કારણ,તારા વિના આ જીવન હું વિચારી શકતી નથી..!!!


Now playing :- Heaven by Bryan Adams..!!

2 opinions:

{ Angie } at: Friday, October 14, 2011 said...

The song from "Dhokha", simply luv it !!!

{ Where thoughts are Word$ } at: Friday, October 14, 2011 said...

Same here... :) :)

 

Copyright © 2010 Where thoughts are Word$ Blogger Template by Dzignine